Friday, 30 December 2022

સફળતા અને સંતોષ

 

સફળતા અને સંતોષ 

સફળતાની શરૂવાત પ્રયત્ન અને પરિશ્રમથી થાય છે. જો વ્યક્તિનું કોઈ લક્ષ્ય હોઈ અને તે પૂર્ણ ના થાય તો એ વ્યક્તિ સફળતા પ્રાપ્ત કરી શકતું નથી. સફળતા પ્રાપ્ત કરવા માટે વ્યક્તીએ તેને પ્રાપ્ત કરવામાં સંપૂર્ણ પ્રયત્ન કરવો પડે છે. સંતોષ એ આપણને પોતાની અંદરથી મળે છે. આપણે દરેકે એક વાર્તા સાંભળેલી છે કાચબા અને સસલાની પરંતુ આજે એજ વાર્તાનું નવું સ્વરૂપ જોઈએ. 








પ્રશ્નો 
૧) આ વાર્તા માંથી શું શીખવા મળ્યું? 
૨) આ વાર્તાને તમે સફળતા અને સંતોષ સાથે કઈ રીતે જોડશો ?
૩) આ વાર્તા સમજ્યા પછી તમારા મતે જીવનમાં શું વધારે મહત્વનું છે સફળતા કે સંતોષ? 

51 comments:

  1. 1. સતત મહેનત કરવી.
    2

    ReplyDelete
    Replies
    1. 2 મંદ મંદ ગતિ એ સતત મહેનત કરી તી સફળતા મળે અને સફળતા મળે તો સંતોષ મળે જ
      3 સફળતા

      Delete
  2. 1. સાથે મળીને કામ કરવાથી સફળતા પ્રાપ્ત થાય છે.
    2. સફળતા કરતા સંતોષ વધારે મહત્વ નો છે, જીવન માં તમે સંતોષ મેળવશો તો સફળતા પણ મળી જશે.
    3. સંતોષ, કારણ કે સંતોષ થી આનંદ પ્રાપ્ત થાય છે અને માણસ ખુશ રહે છે.

    ReplyDelete
    Replies
    1. 1. સફળતા માટે હતી મળીને કાર્ય કરવું પડે
      2. જીવનમાં સંતોષ જરૂરી છે સફળતા માટે
      3. સંતોષ કારણ કે સંતોષ થી આંનદ પ્રાપ્ત થાય છે અને માણસ ખુશ રહે છે.

      Delete
  3. 1.We should not give up trying in any situation.
    2.In this story, the tortoise strives hard and succeeds, and because of that, he gets satisfaction.
    3.According to me, success is necessary because only lack of success can lead to satisfaction.

    ReplyDelete
  4. 1 :- આ વાર્તામાંથી શીખવા મળ્યું કે દરેક વ્યક્તિ દરેક બાબતમાં સારો હોય એ શક્ય નથી તેથી સાથે મળીને કામ કરવાથી સફળતા મેળવી શકાય છે .
    2 :- જ્યારે સસલા અને કાચબાને એક એક પોઇન્ટ હતો ત્યારે તે સફળતા હતી અને જ્યારે પહાડ માં બંને સાથે પોહચ્યા એ સંતોષ હતો . તેથી આ બે વાત ને સફળતા અને સંતોષ સાથે જોડી શકાય છે.
    3 :- આમ આ વાર્તા પરથી કહી શકાય કે સંતોષ એ વધુ મહત્વ નો છે .

    ReplyDelete
  5. 1. સતત મહેનત કરવી
    2.જીવન માં તમે સંતોષ મેળવશો તો સફળતા પણ મળી જશે.
    3. સંતોષ

    ReplyDelete
  6. This comment has been removed by the author.

    ReplyDelete
  7. 1સાથે મળીને મેહનત કરવાથી સફળતા પ્રાપ્ત થાય છે.
    2. સફળતા કરતા સંતોષ વધારે મહત્વ નો છે, જીવન માં જો તમે સંતોષ મેળવશો તો સફળતા અવશ્ય મળી જશે.
    3. સંતોષ, કારણ કે સંતોષ થી આનંદ અને સફળતાં બન્ને પ્રાપ્ત થાય છે અને માણસ ખુશ રહે છે.

    ReplyDelete
  8. 1.સાથે મળીને કામ કરવાથી સફળતા પ્રાપ્ત થાય છે.અને મહેનત કરવી.
    2. સફળતા કરતા સંતોષ વધારે મહત્વ નો છે, જીવન માં તમે સંતોષ મેળવશો તો સફળતા પણ મળી જશે.તેથી તમને સુખ પણ મળશે.
    3. સંતોષ, કારણ કે સંતોષ થી આનંદ પ્રાપ્ત થાય છે અને વ્યક્તી ખુશ રહશે.

    ReplyDelete
  9. 1આ વાર્તામાંથી શીખવા મળ્યું કે દરેક વ્યક્તિ દરેક બાબતમાં સારો હોય એ શક્ય નથી તેથી સાથે મળીને કામ કરવાથી સફળતા મેળવી શકાય
    2જીવન માં તમે સંતોષ મેળવશો તો સફળતા પણ મળી જશે.
    3સંતોષ, કારણ કે સંતોષ થી આનંદ પ્રાપ્ત થાય છે અને માણસ ખુશ રહે છે.

    ReplyDelete
  10. And.1: આ વાર્તા માંથી એ શીખવા મળ્યું કે એકબીજા સાથે કામ કરવાથી સફળતા જલ્દી મળી શકે છે , અને આપડે આપડી કોઈ શક્તિ થી અભિમાન કરવું જોઈએ નહિ એ શક્તિ બધી જ જગ્યાએ કામ આવતી નથી..


    Ans.2: આ વાર્તા માં કાચબા અને સસલું ની ત્રીજી રેસ માં કાચબો એકલો નદી પાર કરી રેસી જીતી ગયો પણ તેને આ સફળતાથી સંતોષ થયો નહિ તેથી તે પાછો આ કિનારે આવી સસલાને પોતાની પીઠ પર બેસાડી બને બીજી બાજુ પોહચ્યા ને કાચબાએ કહ્યું કે આ આપડી બંનેની સફળતા છે.

    Ans.3: આ વાર્તા સમજ્યા પછી મારા મંતવ્ય મુજબ સંતોષ મહત્વનો છે કારણ કે એવી સફળતા કામની નથી કે જેનાથી કોઈ દુઃખી થાય.

    ReplyDelete
  11. 1. મેહનત કરવી
    2. સંતોષ રાખવાથી સફળતા મળે છે
    3. સંતોષ

    ReplyDelete
  12. 1.સફળતાની શરૂવાત પ્રયત્ન અને પરિશ્રમથી થાય છે
    2. જીવનમાં સંતોષ મહત્વનો છે કારણ, કે જે વ્યક્તિમા સંતોષ હોય તે સફળતા પ્રાપ્ત કરી શકે છે
    3.

    ReplyDelete
  13. This comment has been removed by the author.

    ReplyDelete
  14. 1. સફળતાની શરૂવાત પ્રયત્ન અને પરિશ્રમથી થાય છે
    2.સફળતા કરતા સંતોષ વધારે મહત્વ નો છે, કારણ કે જીવન માં તમે સંતોષ મેળવશો તો સફળતા પણ મળી જશે.
    3. સંતોષ

    ReplyDelete
  15. 1.સફળતા માટે હળી મળીને કાર્ય કરવું પડે.
    2. જીવનમાં સંતોષ જરૂરી છે સફળ થવા માટે.
    3. સંતોષ'કારણ કે સંતોષ થી આનંદ પ્રાપ્ત થાય છે અને માણસ ખુશ રહે છે.

    ReplyDelete
  16. 1. આ વાર્તામાંથી શીખવા મળ્યું કે કોઈ એક વ્યક્તિએ એક કામમાં માહિર હોય છે. બીજો વ્યક્તિએ એ જ કામમાં માહિર હોય એવું શક્ય નથી. તેથી બંને અલગ અલગ કામમાં માહિર હોય છે. જો બંને સાથે મળીને કોઇ વસ્તુ પ્રાપ્ત કરે તો તે સરળતાથી પ્રાપ્ત કરી શકે છે.
    2. સફળતાએ હંમેશા સંતોષ સાથે જોડાયેલ છે. સફળતા મેળવવા માટે સંતોષ રાખવો પડે છે. કોઈએ કહ્યું છે તેમ 'સબ્ર કા ફલ મીઠાં હોતા હૈ.' એટલે કે જો આપણે સફળતા મેળવવી છે તો સંતોષ રાખવો જરૂરી છે.
    3. સંતોષ જરૂરી છે. કેમ કે ઉપરના પ્રશ્નનાં જવાબમાં કહ્યું તેમ સંતોષ રાખીશું તો સફળતા આપોઆપ મળવાની જ છે.

    ReplyDelete
  17. 1: આ વાર્તા માંથી એ શીખવા મળ્યું કે એકબીજા સાથે કામ કરવાથી સફળતા જલ્દી મળી શકે છે , અને આપડે આપડી કોઈ શક્તિ થી અભિમાન કરવું જોઈએ નહિ એ શક્તિ બધી જ જગ્યાએ કામ આવતી નથી.
    2: આ વાર્તા માં કાચબા અને સસલું ની ત્રીજી રેસ માં કાચબો એકલો નદી પાર કરી રેસી જીતી ગયો પણ તેને આ સફળતાથી સંતોષ થયો નહિ તેથી તે પાછો આ કિનારે આવી સસલાને પોતાની પીઠ પર બેસાડી બને બીજી બાજુ પોહચ્યા ને કાચબાએ કહ્યું કે આ આપડી બંનેની સફળતા છે.
    3: આ વાર્તા સમજ્યા પછી મારા મંતવ્ય મુજબ સંતોષ મહત્વનો છે કારણ કે એવી સફળતા કામની નથી કે જેનાથી કોઈ દુઃખી થાય.

    ReplyDelete
  18. 1. મહેનત કરવી અને ટીમવર્ક

    2. સસલા અને કાચબા વચ્ચે ત્રીજી રેસ થઈ ત્યારે સસલું એ નદી ક્રોસ ન કરી શક્યું અને કાચબો નદી ક્રોસ કરી ગયો અને નદી ક્રોસ કરીને પાછો આવ્યો અને સસલાને તેની પીઠ પર બેસાડીને લઈ ગયો અને બંને જીતી ગયા આ રીતે બંનેને સફળતા મળી અને સંતોષ મળ્યો.

    3. સંતોષ થી આનંદ પ્રાપ્ત થાય છે અને માણસ ખુશ રહે છે તેથી સંતોષ

    ReplyDelete
  19. 1:- દરેક વ્યક્તિ દરેક બાબતમાં સારો હોય એ શક્ય નથી તેથી સાથે મળીને કામ કરવાથી સફળતા મેળવી શકાય છે .
    2:- સફળતા કરતા સંતોષ વધારે મહત્વ નો છે.
    3:- સંતોષ

    ReplyDelete
  20. 1. Never give up
    2. Success comes from hard work but
    satisfaction comes from within
    3. Satisfaction is more important in my
    life because success is not
    important to me if there is no
    satisfaction even after getting
    success.


    ReplyDelete
  21. એક બીજાએ કોઈ ને ઓછુ ન સમજવુ જોઈ એ

    ReplyDelete
  22. 1: The lesson learned from this story is that by working with each other, success can be achieved quickly, and we should not be proud of our own strength, that strength does not work everywhere.
    2: In the third race of Tortoise and Hare in this story Tortoise crossed the river alone and won the race but he was not satisfied with this success so he came back to this bank and placed the Hare on his back and reached the other side and Tortoise said that this is the success of both of us. is
    3: After understanding this story, according to my opinion satisfaction is important because there is no success which makes one unhappy.

    ReplyDelete
  23. 1. સાથે મળી કામ કરીએ તો સફળતા મળે છે
    2. જો સંતોષ મેળવશો તો સફળતા પણ મળી જશે
    3. સંતોષ મહત્વનું છે

    ReplyDelete
  24. This comment has been removed by the author.

    ReplyDelete
  25. 1. સફળતા માટે હળીમળીને કાર્ય કરવું પડે
    2. જીવનમાં સંતોષ જરૂરી છે સફળતા માટે
    ૩. સંતોષ કારણ કે સંઘર્ષથી આનંદ પ્રાપ્ત થાય છે અને માણસ ખુશ રહે છે.

    ReplyDelete
  26. This comment has been removed by the author.

    ReplyDelete
  27. 1.આ વાર્તા પરથી એ વાત જાણવા મળી કે આપણે બીજા લોકો ને મદદ કરવી જોઈએ.

    2.જ્યારે ત્રીજી રેસ માં સસલું જીતી ગયું ત્યારે તેને એમ થયું કે આવી સફળતા શું કામ ની? તેથી તેણે પાછા જઈ ને સસલા ને તેની પીઠ પર બેસાડી ને સામે ને કાંઠે લય ગયો. તેમાં બંને ની સફળતા છે.

    3. આ વાર્તા પરથી એ જાણવા મળ્યું કે,જીવન માં સફળતા કરતા સંતોષ વધારે જરૂરી છે.

    ReplyDelete
  28. 1. એકબીજા સાથે હળી મળીને કામ કરવાથી
    સફળતા જરૂર મળે છે.
    2. અમેં એકબીજા સાથે હળી મળીને કામ કરશું.
    3. સંતોષ , કારણ કે સંતોષ રાખીને સારી રીતે કામ
    થાય છે.

    ReplyDelete

  29. 1. કઠોર પરિશ્રમ અને પ્રયત્નો કરવાથી સફળતા ની શરૂઆત થાય છે.

    2. જ્યારે સસલા અને કાચબાને એક એક પોઇન્ટ હતો ત્યારે તે સફળતા હતી અને જ્યારે પહાડ માં બંને સાથે પોહચ્યા એ સંતોષ હતો . તેથી આ બે વાત ને સફળતા અને સંતોષ સાથે જોડી શકાય છે.

    3. મંદ મંદ ગતિ એ સતત મહેનત કરી તો સફળતા મળે અને સફળતા મળે તો સંતોષ મળે જ.

    ReplyDelete
  30. 1.સફળતાની શરૂવાત પ્રયત્ન અને પરિશ્રમથી થાય છે.
    2. આ વાર્તા માં જાણાવા મુજબ જે આપણને સફળ તા મળે તે બીજા વ્યક્તિ દવારા કહેવામાં આવેશે જયારે સંતોષ આપણને અંદર થી મળે છે
    3. સંતોષ

    ReplyDelete
  31. (1) : સાથે મળીને કામ કરવાથી સફળતા જરૂર મળશે છે એટલે કે આપડે એકબીજા સાથે મળીને કામ કરવાથી સફળતા જરૂર મળશે છે એટલે કે ટીમ વર્ક કરવું

    (2) ‌: આપડે સફળતા પ્રાપ્ત કરવા મહેનત કરી છે પણ આપડે ને આનંદ મળતો નથી એટલે સંતોષ મળવો જોઈએ
    (3) : જીવનમાં એક ટીમ જીતે છે મુશ્કેલી માં આનંદ પ્રાપ્ત કરવો અને બીજા વ્યક્તિ સાથે આપવો

    ReplyDelete
  32. 1.જો મહેનત કરીએ તો સફળતા મળે છે.
    2.સંતોષ મેળવવા માટે જૂથોમાં કામ પૂર્ણ કરવું જોઈએ.
    3.જો જીવન માં સફળતા પ્રાપ્ત થશે તો સંતોષ પ્રાપ્ત થશે.

    ReplyDelete
  33. 1) We must learn to compromise.Compromise preserves the interest of all.
    2) If we are content in any situation in our life then we can reach success.
    3) Contentment is more important than success in our life.

    ReplyDelete
  34. 1) I understood the value of working and winning together.

    2) Slow speed means continuous hard work and sucess, and if you get success
    ,you will get satisfaction .

    3) After watching this story I think contentment is more necessary in our life. Because whether we get success in that work or not, it is a success if we get satisfaction from that work.

    ReplyDelete
  35. Answer
    1. જીવન માં સાથે મળી ને કામ કરવાથી સફળતા અને સંતોષ મળે છે. બીજા ની મદદ કરવી જોઈએ.
    2. પેલી રેસમાં સસલા ને સંતોષ ન મળે તેથી બીજી રેસ લગાવી. બીજી રેસ મા કાચબા ને સંતોષ ન મળો તેથી તેણે સસલા ને નદી પાર કરાવી.
    3. જીવન માં સંતોષ મહત્વ નુ છે

    ReplyDelete
  36. 1)સફળતાની શરૂઆત પ્રયત્ન અને પરિશ્રમથી થાય છે
    2) સંતોષ મેળવવા માટે જૂથોમાં કામ પૂર્ણ કરવું જોઈએ
    3) આ વાર્તા પરથી એ જાણવા મળ્યું કે જીવનમાં સફળતા કરતાં સંતોષ વધારે જરૂરી છે

    ReplyDelete
  37. 1 . Sucees comes for hard work. Sucees automatically bring satisfaction.
    2. The tortoise and the hare get one point each which was their success. It was his satisfaction that both the hare and the tortoise finally reached the mountain together.
    3.According to me contentment is important because contentment leads to happiness.

    ReplyDelete
  38. ૧)ભુલોને ધ્યાનમાં રાખો બીજી વખત ન દોરાવો .
    ૨) તાકાત આધારિત વ્યૂહ રચના બનાવો .
    ૩) ફ્રેન્ડ્સ એવા બનાવો કે જેની સ્ટ્રેન્થ તમારી વિકનેસ હોય મોટીવેટેડ પણ રહેશો અને રસ્તો સરળતાથી કપાઈ જશે.

    ReplyDelete
  39. 1. આ વાર્તા માંથી અમને શીખવા મળીયુ કે સફળતા નિષ્ફળતા જરૂરી નથી સંતોષ જરૂરી છે.

    2. આપણે જયારે સફ્ળતા મળેસે ત્યારે તે બને માંથી એક ને મળે છે, પણ સંતોષ બને ને મળે છે, સંતોષ એ અંદરથી આવે છે.

    3.સંતોષ..

    ReplyDelete
  40. 1. આપણે નક્કી કરેલા ધ્યેય સુધી ઉભા રહેવું ન જોઈએ

    2.

    ReplyDelete
  41. 1.1.Everyone has some weakness and strength. Similarly, some strength is hidden in us. Just need to get it out. He and working together lead to success.
    2.If you get satisfaction in life, you will also get success.
    3.After hearing this story, it is necessary to be satisfied in life.

    ReplyDelete
  42. 2. પેલી વખત કાચબો જીતી ગયો એ ધીરજ રાખીને જીત્યો કારણકે તે વધુ સ્પીડમાં ચાલી ન શકતો હોવા છતાં પણ તેને ચાલવાનું ચાલુ જ રાખ્યું
    3. અમારા માટે જીવનમાં સંતોષ જરૂરી છે કારણ કે સંતોષ મેળવીશું તો સફળતા મળશે

    ReplyDelete
  43. 1.સખ્ત પરીશ્રમ કરવાથી સફળતા પ્રાપ્ત થાય છે .
    2.સંતોષ અને સફળતા પ્રાપ્ત કરવા માટે જુથમાં કામ કરવું જોઈએ.
    3.જીવન માં સફળ થવા માટે જીવન માં સંતોષ જરૂરી છે.

    ReplyDelete
  44. 1) working together brings success and satisfaction
    2) The first time tortoise wins is his success and the second time both get together and win is the satisfaction of both
    3) satisfaction

    ReplyDelete
  45. (1) કોઈ પણ વ્યક્તિ પોતાની દરેક વસ્તુ કરવામાં સારો નથી કે પછી કોઈ પણ વસ્તુ કરવામાં ખરાબ પણ નથી. કોઈ પણ વ્યક્તિ પોતાના કાર્યમાં સારો જાણકાર હોય છે.
    (2) કાચબા ની પીઠ પર બેસી ને જ્યારે નદી પાર કરે છે ત્યારે તે સંતોષ કરે છે.
    (3) સંતોષ એ સાચું સુખ છે.

    ReplyDelete
  46. 2.જીવન માં તમે સંતોષ મેળવશો તો સફળતા પણ મળી જશે.
    3.સંતોષ

    ReplyDelete
  47. 1. એક ને એક ભૂલ બીજી વખત દોહરાવી નહિ.
    2. જીવન માં જો તમે સંતોષ મેળવશો તો સફળતા અવશ્ય મળી જશે.
    3. સંતોષ

    ReplyDelete