Friday 26 February 2021

Task on the characteristics of the Victorian age

          We learnt all the characteristics of the Victorian age. And here I am giving you the task of the age. 
You have to write down the answers of the questions given below... You have to write the answers in the comment box.
Last date of submit your work : 1/3/21
1) Why there was social unrest in England during the Victorian age?
2) Which kind of things invented in the science during the Victorian age?
3) Why the Victorian age known as an age of Prose?
4) Who were the major poets, novelists and essayists in the Victorian age?
5) What is the importance of 'Moral Purpose' in literature?

Thursday 25 February 2021

માનવીની ભવાઇ

    આ એક પન્નાલાલ પટેલ લિખિત નવલકથા છે. જેમાં ગ્રામ જીવનની વાત, કા‌‌ળની વાત, ખેડૂતના જીવનની વાત કરવામાં આવી છે. આપણે આ કૃતિ ને મહાનકૃતિના ભાગરૂપે ભણી ગયા છીએ. તેથી આ કૃતિના ભાગરૂપે નીચે આપેલ પ્રશ્નો ના જવાબ તમારે આ બ્લોગ ના કમેન્ટ બૉક્સમા લખવાના છે.
સમય મર્યાદા  કાલ સવારે ૮:૩૦ સુધી ની રહેશે.


પ્રશ્નનો ની યાદી નીચે મુજબ છે.
૧) માનવીની ભવાઇ નવલકથા નું શિર્ષક કેવી રીતે સાર્થક થાય છે?
૨) કૃતિ માં આવતી કઈ કંઈ બાબતો હાલના સમયમાં પણ સાર્થક થાય છે?
૩) કૃતિ માં આવતો ક્યો પ્રસંગ તમને સૌથી વધારે સ્પર્શે છે?
૪) 'પરથમીનો પોઠિ' પ્રકરણમાં તમને સમજાવેલ બાબત લખો.
૫) કૃતિના કોઈ એક તમને ગમતા પાત્ર વીશે વિગતવાર નોંધ લખો.